ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ?
ગુપ્ત યુગ દરમ્યાન ગુજરાતમાં હિંદુ ધર્મના કયાસંપ્રદાયનો પ્રચાર થયો?
અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનોએવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી?
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતીવિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?
ગોંડલમાં આવેલું કયું મંદિરગુજરાતભરમા ં પ્રસિદ્ધ છે ?
હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠુંકાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો.
ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે.
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?
ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાંસૌથી વધારે થયો?
સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું?
‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?
‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?
સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?
સ્થાપત્યકળાના ઉત્તમ નમૂનાતરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે?
‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ?
ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે?
ખારાઘોડા શાના ઉત્પાદન માટેજાણીતું છે ?
સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા?
ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?
‘ખોબો ભરીને અમે એટલું હસ્ચાકે કૂવો ભરીને અમે રોઇપડ્યા’ ગીતના લેખક કોણ છે?
- Ans: વલી ગુજરાતી
ગુપ્ત યુગ દરમ્યાન ગુજરાતમાં હિંદુ ધર્મના કયાસંપ્રદાયનો પ્રચાર થયો?
- Ans: વૈષ્ણવ
અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનોએવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી?
- Ans: અહમદશાહ બાદશાહ
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?
- Ans: ફાધર વાલેસ
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
- Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતીવિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?
- Ans: ૪૫થી ૭૦ ટન
ગોંડલમાં આવેલું કયું મંદિરગુજરાતભરમા ં પ્રસિદ્ધ છે ?
- Ans: ભુવનેશ્વરી મંદિર
હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠુંકાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો.
- Ans: કલ્યાણજી - આણંદજી
ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે.
- Ans:બરડીપાડા (જિ. ડાંગ)
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?
- Ans: પાંડુલિપી
ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાંસૌથી વધારે થયો?
- Ans: સોલંકી વંશ
સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું?
- Ans: સ્વરાજ આશ્રમ
‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?
- Ans: રામનારાયણ પાઠક
‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?
- Ans: અસાઈત ઠાકર
સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?
- Ans: હેમચંદ્રાચાર્ય
સ્થાપત્યકળાના ઉત્તમ નમૂનાતરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે?
- Ans:સુરેન્દ્રનગ ર
‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ?
- Ans: ગૌરાંગ વ્યાસ
ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે?
- Ans: કચ્છનો રણ વિસ્તાર
ખારાઘોડા શાના ઉત્પાદન માટેજાણીતું છે ?
- Ans: મીઠા
સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા?
- Ans: જનરલ રાજેન્દ્રસિંહજી
ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?
- Ans: નવમું
‘ખોબો ભરીને અમે એટલું હસ્ચાકે કૂવો ભરીને અમે રોઇપડ્યા’ ગીતના લેખક કોણ છે?
- Ans: જગદીશ જોશી