1. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ?
2. હવામાં રહેલ ભેજને માપનારસાધનને શું કહેવાય?
3. સ્વામિનારાયણ સંપ્રદાયનાસ્થાપક કોણ હતા?
4. ભારતીય રાષ્ટ્રીય કોંગેસના પ્રથમ પ્રમુખ કોન હતાં ?
5. ‘વિશ્વસુંદરી’ નો તાજ પામનાર પ્રથમ ભારતીય સ્ત્રી કોણ ?
6. હિંદુ ધર્મનું પુનરુત્થાન કોણે આભારી છે?
7. રામાનુંજચાર્ય ે કયો સિધ્ધાંત આપ્યો?
8. ‘પદાર્થ નાના કણોના બનેલા છે.’ એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું?
9. ભારતમાં અંગ્રેજી રાજયના છેલ્લા વાઈસરોય કોણ હતા?
10. માઉન્ટ્બેટન ભારતમાં અંગ્રેજી શિક્ષણના પ્રવર્તક કોણ હતા?
- વિદ્યાગૌરી નીલકંઠ
2. હવામાં રહેલ ભેજને માપનારસાધનને શું કહેવાય?
- હાઈગ્રોમીટર
3. સ્વામિનારાયણ સંપ્રદાયનાસ્થાપક કોણ હતા?
- સ્વમી સહજાનંદ
4. ભારતીય રાષ્ટ્રીય કોંગેસના પ્રથમ પ્રમુખ કોન હતાં ?
- વ્યોમેશચંદ્ર બેનરજી
5. ‘વિશ્વસુંદરી’ નો તાજ પામનાર પ્રથમ ભારતીય સ્ત્રી કોણ ?
- રીતા ફારિયા (1966)
6. હિંદુ ધર્મનું પુનરુત્થાન કોણે આભારી છે?
- શંકરાચાર્ય
7. રામાનુંજચાર્ય ે કયો સિધ્ધાંત આપ્યો?
- વિશિષ્ટાદૈત્ય
8. ‘પદાર્થ નાના કણોના બનેલા છે.’ એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું?
- કણદ
9. ભારતમાં અંગ્રેજી રાજયના છેલ્લા વાઈસરોય કોણ હતા?
- લોર્ડ

- લોર્ડ મેકોલે