Friday, 1 February 2013

સી.સી.સી ની પરિક્ષા ૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે

  • ૩૧/૧૨/૨૦૧૨ સુધીમાં પાસ કરવા અંગે પરિપત્ર હતો તે મુદતમાં વધારો કરી ૩૧/૦૩/૨૦૧૨ સુધીમાં પાસ કરવી અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવા.
  • લી એપ્રિલ ૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે તેમની વિચારણા થશે બાકી નહી.
» પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.
To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.