વોલપેપર્સ : આપણે કમ્પ્યુટર પર સમયાંતરે વોલપેપર બદલતા રહેતાં હોઈએ છીએ. કોઈક તો પ્રતિદિન કે દર બે દિવસે વોલપેપર બદલી નાંખતા હોય છે. જોકે, આ વોલપેપર આપણા કમ્પ્યુટરની પ્રોસેસ તેમજ ચાલુ કરવા દરમ્યાનની સ્પીડમાં ઘટાડો કરવા માટે જવાબદાર છે. ફોન્ટ : કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે જેટલા સિસ્ટમમાં ફોન્ટ્સ વધારે તેટલો સમય વધારે લાગશે, કારણ કે તે દરેક વખતે ફોન્ટ્સ લોડ કરે છે તેથી જેનો કશો જ ઉપયોગ ન હોય એવા ફોન્ટ્સ ડિલીટ કરી નાંખીએ તો કમ્પ્યુટરની સ્પીડમાં જરૂર વધારો નોંધાશે. |
Saturday, 23 February 2013
Saturday, February 23, 2013
કમ્પ્યુટરની સ્પીડ ઘટાડતાં પરિબળો - કિડ્ઝ વર્લ્ડ
To Get Fast Updates In Your Mobile Download Our Android App :
Hi Tech Gozariya
|