Sunday, 31 March 2013

વનરક્ષા/વનપાલ સહાયક માટેની શારીરિક કસોટીના કોલ લેટર

» જે ઉમેદવારે વનરક્ષા સહાયક અને વનપાલ સહાયક બન્નેમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોની શારીરીક ક્ષમતા કસોટી એકજ વખત લેવાની થતી હોઇ જેથી બંને સંવર્ગના કોલલેટર પૈકી જે વહેલી તારીખે હોય તે તારીખે નિયત સ્થળે હાજર રહી બંને કોલલેટર પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરી શારીરીક ક્ષમતા કસોટી આપવાની રહેશે.

» વન વિભાગ દ્વારા લેવાનાર વનરક્ષા / વનપાલ સહાયક માટેની શારીરિક કસોટીના કોલ લેટર અંગેની સુચનાઓ અહીં ક્લિક કરો.

» કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.