Wednesday, 20 March 2013

દાંતીવાડા તાલુકામાં મ.ભો.યો. કેન્દ્રો ઉપર સંચાલક, રસોયા અને મદદનીશોની જગ્યા ઓ માટે

મામલતદારશ્રી દાંતીવાડા દ્વારા જણાવ્યાય પ્રમાણે દાંતીવાડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભોજન આપવા માટે સને ૨૦૧૨-૧૩ ના વર્ષના છેલ્લા‍ સત્ર માટે સંચાલક-૪ તથા રસોયા મદદનીશની જગ્યાજ તાત્કાાલીક અસરથી ભરવાની છે. જેની યાદી નીચે દર્શાવેલ છે.

જેથી જે ઉમેદવારો રસ ધરાવતાં હોય તેઓએ આ તા૧૪/૩/૨૦૧૩ થી તા. ૩૧/૩/૨૦૧૩ સુધી અત્રેની કચેરીએ થી નિયત નમુનામાં અરજી ફોર્મ મેળવી સમય મર્યાદામાં અરજીઓ આપવાની રહેશે. નિયત કરેલ સમય મર્યાદા પછી આપેલ અરજીઓ ધ્યાનને લેવામાં આવશે નહીં. સ્થાઓનીક ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. સ્થા૩નીક મહિલા, વિધવા, ત્યલકતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. શૈક્ષણીક લાયકાતઃ- સંચાલક તરીકે એસ. એસ. સી. પાસ અને કોઇ ઉમેદવાર ન મળે તો ધોરણ-૭ પાસ રસોયા, મદદનીશ માટે કોઇ શૈક્ષણિક લાયકાત નથી. વયમર્યાદાઃ- કેન્દ્રતના તમામ સ્ટાીફ માટે ૨૦ વર્ષથી ૫૮ વર્ષ નિમણૂંકો અંગેની અન્યપ શરતો રૂબરૂ કચેરીમાંથી જાણી શકાશે. ૧. નિમણૂંક માટેના કેન્દ્રોળનીયાદી-સંચાલક (બીજો પ્રયત્નવ) ૧. નાની મહુડી-૧૭, સર્વા (પાંથાવાડા)-૬૬, ­ લક્ષ્મીરપુરા (ભા)-૯૯, રબારી વસાહત-૨-૧૦૦ ૨. નિમણૂંક માટેના કેન્દ્રોરની યાદી-રસોયા મદદનીશ. (બીજો પ્રયત્‍ન) ૧. લક્ષ્મી પુરા (ભા)-૯૯ ૨. રબારી વસાહત-૨-૧૦૦

To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.