"યોગ પ્રશિક્ષક બનવું છે........? ભુજ, ગુરૂવારઃ યોગ અને ફીટનેસ સેન્ટરની યોજના હેઠળ જિલ્લા તેમજ તાલુકા મથક ખાતે પાર્ટ ટાઈમ યોગ પ્રશિક્ષક તરીકેની નોકરી માટે અરજી મંગાવવામાં આવે છે. જે શારીરિક શિક્ષણમાં ડીપ્લોમા અથવા ડીગ્રીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારોએ તા.૨૦/૩/૨૦૧૩ સુધીમાં અરજીફોર્મ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રી, રૂમ નં.૩૦૨, બહુમાળી ભવન, ભુજ ખાતેથી લઇ પરત જમા કરાવી જવા જણાવાયું છે.
Thursday, 7 March 2013
Thursday, March 07, 2013
YOG TEACHER JAHERAT
To Get Fast Updates In Your Mobile Download Our Android App :
Hi Tech Gozariya
|