Sunday, 14 April 2013

HTAT - અગત્યની સૂચના

મદદનીશ શિક્ષણ નિરીક્ષક,મદદનીશ શિક્ષક, તથા પંચાયત સંવર્ગના મદદનીશ જિલ્લા શિક્ષણ નિરિક્ષક, વિસ્તરણ અધિકારી(શિક્ષણ) અને કેળવણી નિરીક્ષક વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકો અને HTAT આચાર્યો અરજી નહિ કરી શકે.
To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.