BREAKING OFFICIAL NEWS FOR LOWER PRIMARY BHARTI MERIT DECLARE ON 17TH MAY
| વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫) ના ઉમેદવારો માટે | ||
| | ||
જીલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ (ધોરણ ૧ થી ૫) માં વિદ્યાસહાયકોની ૨૦૦૦ જગ્યાઓ માટે ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી ૧૭-૦૫-૨૦૧૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. |
