Saturday, 17 May 2014

Important Analysis of Last Social Science Vidhyasahayak Bharti 2012-13

હિતી અધિકારના અધિનિયમ હેઠળ નિયામકશ્રી ઓફીસમાંથી મળેલ માહિતીનાં આધારે વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩ માં સામાજિક વિજ્ઞાન ની ભરતી માં બાકી રહેલ જગ્યાઓ નાં આંકડા મળેલ છે .

અહી આ આંકડાના આધારે બાકી રહેલ જગ્યાઓ માટે માટે કોઈ પ્રક્રિયા થાય તે માટે રજૂઆત કરવી જોઈએ જેથી થોડા પોઈન્ટ માટે રહી ગયેલ ઉમેદવારોને ન્યાય મળે ...

યોગ્ય રજૂઆત કરવા માંગતા મિત્રો સંપર્ક કરો .

દિવ્યેશ ચૌધરી :- 

Source By Hitesh Patel

Click on Image to View Larger



To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.