Wednesday, 29 August 2018

ગુજરાત હાઈકોર્ટ માં ૫૫ જગ્યાઓની ભરતી


ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

કુલ જગ્યાઓ : ૫૫

(૦૧) હમાલ

(0૨) ચોકીદાર

(૦૩) લીફ્ટમેન

(૦૪) પટ્ટાવાળા

શૈક્ષણિક લાયકાત : ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ-8 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

પરીક્ષા ફી :
1. જનરલ કેટેગરીમાં 300 રૂપિયા
2. બીજી કોઈ પણ કેટેગરીમાં 150 રૂપિયા

નોંધ-પરીક્ષા ફી ઓનલાઇન ભરી શકાશે

પગાર ધોરણ : રૂ. 14,800 - 47,100/-

વય મર્યાદા : 18 થી 35 વર્ષ (કેટેગરી પ્રમાણે છૂટછાટ)

ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૦૯/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૯/૨૦૧૮

શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://goo.gl/eVKsRx





To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.