Friday, 31 August 2018

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ૩૧૯ જગ્યાઓની ભરતી


ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી ઓ મંગાવવામાં આવી રહી છે.


કુલ જગ્યાઓ : ૩૧૯

(૦૧) આંકડા મદદનીશ = ૨૯ જગ્યાઓ

(૦૨) સ્ટાફ નર્સ = ૨૮૫ જગ્યાઓ

(૦૩) સમાજ કલ્યાણ નિરીક્ષક = ૦૫ જગ્યાઓ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૯/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૭/૦૯/૨૦૧૮


શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ વિસ્તૃત માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://goo.gl/77yqgB




To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.