વિજયા દ્વારા નીચેની જગ્યાઓની ભરતી કરવા માટૅ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહીં છે.
કુલ જગ્યાઓ : ૩૩૦
(૦૧) પ્રોબેશનરી આસિસ્ટન્ટ મેનેજર = ૩૩૦ જગ્યાઓ
લાયકાત : કોઈપણ માન્ય યુનિ. માંથી ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૨/૦૯/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૭/૦૯/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત,પગાર ઘોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિશિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/DEmZ6n
ઓફિશિયલ વેબસાઈટ
https://goo.gl/grW42W
