ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૧૬
(૦૧)ડેપ્યુટી જનરલ મેનેજર ( માઈન્સ ) = ૦૨ જગ્યાઓ
(૦૨) સિનીયર મેનેજર ( માઈન્સ ) = ૦૯ જગ્યાઓ
(૦૩) આસિસ્ટન્ટ મેનેજર ( સર્વે ) = ૦૧ જગ્યા
(૦૪) આસિસ્ટન્ટ મેનેજર ( એચ આર ) = ૦૪ જગ્યાઓ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૨/૦૯/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો
ડેપ્યુટી જનરલ મેનેજર ( માઈન્સ )
https://goo.gl/a4w72a
સિનીયર મેનેજર ( માઈન્સ )
https://goo.gl/LwREL5
આસિસ્ટન્ટ મેનેજર ( સર્વે)
https://goo.gl/XWnvY3
આસિસ્ટન્ટ મેનેજર ( એચ આર )
https://goo.gl/XCGnrF
ઓફિશિયલ વેબસાઈટ
http://www.gmdcltd.com
