Friday, 15 March 2019

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ૩૫૨૭૭ જગ્યાઓની ભરતી (01/2019)



રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

કુલ જગ્યાઓ : ૩૫૨૭૭


અંડર ગ્રેક્યુએટ પોસ્ટ (ધોરણ - 12 પાસ)

(૦૧) જુનિયર ક્લાર્ક કમ ટાઈપીસ્ટ = ૪૩૧૯ જગ્યાઓ

(૦૨) એકાઉન્ટસ ક્લાર્ક કમ ટાઈપીસ્ટ = ૭૬૦ જગ્યાઓ

(૦૩) જુનિયર ટાઈમ કીપર = ૧૭ જગ્યાઓ

(૦૪) ટ્રેઈન્સ ક્લાર્ક = ૫૯૨ જગ્યાઓ

(૦૫) કોમર્સિયલ કમ ટીકીટ ક્લાર્ક = ૪૯૪૦ જગ્યાઓ


ગ્રેજ્યુએટ પોસ્ટ અથવા તેને સમકક્ષ

(૦૧) ટ્રાફિક આસિસ્ટન્ટ = ૮૮ જગ્યાઓ

(૦૨) ગુડ્ઝ ગાર્ડ = ૫૭૪૮ જગ્યાઓ

(૦૩) સિનીચર કોમર્સિચલ કમ ટીકીટ કલાર્ક = ૫૬૩૮ જગ્યાઓ

(૦૪) સિનીચર કલાર્ક કમ ટાઈપીસ્ટ = ૨૮૭૩ જગ્યાઓ

(૦૫) જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપીસ્ટ = ૩૧૬૪ જગ્યાઓ

(૦૬) સિનીચર ટાઈમ કીપર = ૧૪ જગ્યાઓ

(૦૭) કોમર્સિચલ એપ્રેન્ટીસ = ૨૫૯ જગ્યાઓ

(૦૮) સ્ટેશન માસ્તર = ૬૮૬૫ જગ્યાઓ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૦૩/૨૦૧૯

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૧૯


શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
http://bit.ly/2El9EaC


To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.