Saturday, 25 August 2012

"તમારા જૂતાં કે ચંપલ કહી દેશે તમારી ઉંમર"

નીચેની સુચના પ્રમાણે અનુસરો :-
  1. તમારા ચંપલ ની સાઈઝ ધારો. ( ઉદાહરણ તરીકે 7,8 ,9 કે 10)
  2. 5 વડે ગુણાકાર કરો. ( ઉદાહરણ તરીકે તમારા ચંપલ ની સાઈઝ 8 છે તો 8*5=40 કરો.)
  3. તેમાં 50 ઉમેરો .(40+50=90)
  4. હવે 20 વડે ગુણાકાર કરો . (90*20=1800)
  5. હવે તેમાં 1012 ઉમેરો . (1800+1012=2812)
  6. તમે જે વર્ષ માં જન્મ્યા હોય તે વર્ષ બાદ ને કરો . (2812-1996=816)
  7. જે જવાબ આવ્યો તેમાં પ્રથમ તમારા ચંપલ નો નંબર હશે અને છેલ્લા બે આંકડા તમારી ઉંમર હશે .
તમારા માટે આ જાદુ સાચું રહ્યું કે નહિ તે કોમેન્ટ માં લખજો અને તમારો સુ જવાબ છે તે પણ કોમેન્ટ માં લખજો .
To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.