Sunday, 19 August 2012

Support Gujarati In Your Mobile

શું તમારો મોબાઈલ ગુજરાતી ભાષા સપોર્ટ નથી કરતો ?

તો નીચે મુજબના સ્ટેપ કરો.

(1) તમારા મોબાઈલ મા ઓપેરા મીની ડાઉનલોડ કરો.

(2) ઓપેરા મીની ઈંસ્ટોલ કર્યા પછી અડ્રેસ બાર મા   opera:config લખો અને સર્ચ કરી દો.

(3) તેમાં છેલ્લે એક ઓપ્સન હશે " USE BITMAP FONTS COMPLEX SCRIPTS તેમા NO લખેલ હશે તે Yes કરી દો નીચે સેવ લખેલ હશે  તેના પર ક્લિક કરી સેવ કરી દો.

(4) હવે તમારા મોબાઈલ મા કોઈ પણ ગુજરાતી વેબસાઈટ ખોલી જોવો.
      દાખલા તરીકે  www.info2education.blogspot.in લખી ઓપન કરો.
To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.