New District Selection is Start Now.
➜ જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા | ➜ જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે | ઉમેદવારો માટેની સૂચના : | | (૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે. | (૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. | | (3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. | | (4) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. | | (૫) નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે. |
|