| ઉમેદવારો માટેની સૂચના : |
|
Showing posts with label Higher Secondary Recruitments. Show all posts
Showing posts with label Higher Secondary Recruitments. Show all posts
Thursday, 22 May 2014
Thursday, May 22, 2014
Important Information for School Selection
Monday, 19 May 2014
Monday, May 19, 2014
Higher secondary Recruitment - Jilla Pasandagi Yadi Declared
➜ તા. ૧૨.૫.૨૦૧૪ થી ૧૪.૫.૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ જીલ્લા પસંદગી વિકલ્પ ભરેલ છે તેવા ઉમેદવારોને ફાળવવામાં આવેલ જીલ્લાની વિગતો.
| તા. ૧૨.૫.૨૦૧૪ થી ૧૪.૫.૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ જીલ્લા પસંદગી વિકલ્પ ભરેલ છે તેવા ઉમેદવારોને ફાળવવામાં આવેલ જીલ્લાની વિગતો. | પ્રતીક્ષા યાદી |
| ૧) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ | ૧) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ |
| ૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ | ૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ |
| ૩) શિક્ષણ સહાયક - અંગ્રેજી માધ્યમ |
Monday, 12 May 2014
Monday, May 12, 2014
Gujarat Higher secondary Recruitment - New District Selection is Start Now.
New District Selection is Start Now.
|
Saturday, 10 May 2014
Saturday, May 10, 2014
Bin Sarkari Granted Uchchtar Madhyamik Shalao Ma Shixak Sahayak/Juna Shixakni Bharti Umedvaro Mateni Agatyni Suchna
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી ઉમેદવારો માટેની અગત્યની સૂચના
| ઉમેદવારો માટેની સૂચના : |
| (૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે. |
| (૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
| (3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. |
| (4) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
| (૫) પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે. |
Saturday, May 10, 2014




