Sunday, 26 August 2018

મુખ્ય સેવિકાની ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ૨૭૫ જગ્યાઓની ભરતી




ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.


કુલ જગ્યાઓ : ૨૭૫


(૦૧) મુખ્ય સેવિકા (ફક્ત મહિલા ઉમેદવાર) = ૨૭૫ જગ્યાઓ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૮/૦૮/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૨/૯/૨૦૧૮

પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તારીખ : ૧૭/૦૯/૨૦૧૮


શૈક્ષણીક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.





To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.