Saturday, 25 August 2018

કેન્દ્રીય વિધાલય સંગઠન (KVS) માં ૮૩૩૯ જગ્યાઓની મેગા ભરતી



કેન્દ્રીય વિધાલય સંગઠન (KVS) દ્વારા નીચેની જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ ઃ ૮૩૩૯

GROUP-A

(૧) પ્રિન્સીપાલ = ૭૬ જગ્યાઓ
લાયકાત ઃ કોઈ પણ માન્ય યુનિ. માંથી ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બી.એડ. તેમજ જરૂરી અનુભવ

(૨) વાઈસ પ્રિન્સીપાલ = ૨૨૦ જગ્યાઓ
લાયકાત ઃ કોઈ પણ માન્ય યુનિ. માંથી ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બી.એડ. તેમજ સેન્ટ્રલ/રાજ્ય કક્ષાની યુનિ. અને ઓટોનોમસ યુનિ. માં વાઈસ પ્રિન્સીપાલ તરીકેનો ૨ વર્ષનો અનુભવ


GROUP-B

(૧) પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ (TGTs) = ૫૯૨ જગ્યાઓ
લાયકાત ઃ કોઈ પણ માન્ય યુનિ. માંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બી.એડ.

(૨) ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ (TGTs) = ૧૯૦૦ જગ્યાઓ
લાયકાત ઃ કોઈ પણ માન્ય યુનિ. માંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બેચલર ડિગ્રી અને બી.એડ.

(૩) લાઈબ્રેરીયન = ૫૦ જગ્યાઓ
લાયકાત ઃ કોઈ પણ માન્ય યુનિ. માંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બેચલર ડિગ્રી ઈન લાઈબ્રેરીયન સાયન્સ

(૪) પ્રાઈમરી ટીચર = ૫૩૦૦ જગ્યાઓ
લાયકાત ઃ સીનીયર સેકન્ડરી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે પાસ અથવા તેને સમકક્ષ જરૂરી લાયકાત

(૫) પ્રાઈમરી ટીચર્સ (મ્યુઝીક) = ૨૦૧ જગ્યાઓ
લાયકાત ઃ સીનીયર સેકન્ડરી સ્કૂલ સર્ટીફીકેટ ઓછમાં ઓછા ૫૦% ગુણ સાથે અથવા કોઈ પણ માન્ય યુનિ. માંથી બેચલર ડિગ્રી ઈન મ્યુઝીક

ઓનલાઈન અરજી કરવાની તારીખ ઃ ૨૪/૦૮/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ઃ ૧૩/૦૯/૨૦૧૮

શૈક્ષણીક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.



To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.