ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૩૨૦
(૦૧) વિસ્તરણ અધિકારી(ખેતી) = ૩૬ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ. માંથી એગ્રીકલ્ચર અથવા હોર્ટીક્લ્ચર માં બેચલર ડિગ્રી
(૦૨) નાયબ ચીટનીશ = ૭૭ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ. માંથી ગ્રેજ્યુએટ
(૦૩) ક્મ્પાઉન્ડર = ૧૭૭ જગ્યાઓ
લાયકાત : કોઈપણ માન્ય યુનિ. માંથી ગ્રેજ્યુએટ
(૦૪) વિસ્તરણ અધિકારી(સહકાર) = ૨૩ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ. માંથી ગ્રેજ્યુએટ સાથે જરૂરી કોમ્પ્યુટર જ્ઞાન
(૦૫) સંશોધન મદદનીશ = ૦૭ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ. માંથી સ્ટેટિકસ / એપ્લાઈડ સ્ટૅટિકસ / મેથેમેટિક્લ સ્ટૅટિકસ અથવા ઇકોનોમિકસ
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૧/૦૯/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૬/૦૯/૨૦૧૮
ઓફિસિયલ જાહેરાત જોવા માટૅ
વિસ્તરણ અધિકારી(ખેતી)
https://goo.gl/XiRvzm
નાયબ ચીટનીશ
https://goo.gl/qSoZy9
કમ્પાઉન્ડર
https://goo.gl/26G93R
વિસ્તરણ અધિકારી (સહકાર)
https://goo.gl/x4qgox
સંશોધન મદદનીશ
https://goo.gl/SSXFw4
