સ્ટેટ બેંક ઓફ ઈટિડયા દ્વારા નીચેની જગ્યાઓ રેગ્યુલર અને કોન્ટ્રાકટ બેઝ ના ધોરણે નીચેની જગ્યાઓ ભરવા માટૅ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૪૮
રેગ્યુલર બેઝ
ડેપ્યુટી મેનેજર (સિક્યુરીટી ) = ૨૭ જગ્યાઓ
લાયકાત : કોઈપણ માન્ય યુનિ. માંથી ગ્રેજ્યુએટ
કોન્ટ્રાકટ બેઝ
ફાયર ઓફિસર = ૨૧ જગ્યાઓ
લાયકાત : સબંધિત વિષયમાં બી.ઈ./ બી.ટૅક કોઈપણ માન્ય યુનિમાંથી
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૭/0૯/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૪/૦૯/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી જોવા માટે ઓફિશિયલ જાહેરાત જોવી
ઓફિશિયલ જાહેરાત
વધુ માહિતી માટે
