સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા વિવિધ પોસ્ટ પર જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૧૧૩૬
(૦૧) સિલેકશન પોસ્ટ = ૧૧૩૬ જગ્યાઓ
લાયકાત : જેતે પોસ્ટ પ્રમાણે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૦૯/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
https://goo.gl/a2cTng
