Saturday, 22 September 2018

ઈન્ડો તિબેટન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સ માં ૭૩ જગ્યાઓની ભરતી


ઈન્ડો તિબેટન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.


કુલ જગ્યાઓ : ૭૩

(૦૧) હેડ કોન્સ્ટૅબલ ( શિક્ષણ અને તાણ સલાહકાર)
= ૬૨ જગ્યાઓ (પુરુષ)

(૦૨) હેડ કોન્સ્ટૅબલ ( શિક્ષણ અને તાણ સલાહકાર)
= ૧૧ જગ્યાઓ ( મહિલા)


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૪/૦૯/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૩/૧૦/૨૦૧૮


શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિશિયલ જાહેરાત જોવી

ઓફિશિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/M48cW8

ઓફિશિયલ વેબસાઈટ
https://goo.gl/tsLa13



To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.