ગુજરાત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા 178 સ્ટાફ નર્સ ની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે.
પોસ્ટ - સ્ટાફ નર્સ
=૧૭૮ જગ્યાઓ
લાયકાત - ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડવાઈફરી અથવા બી.એસ.સી. નર્સિંગ
વય મર્યાદા : ૧૮ થી ૩૭ વર્ષ
એપ્લિકેશન ફી :
૫૦૦ રૂપિયા (General / OBC)
૨૫૦ રૂપિયા (SC / ST)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૫/૧૦/૨૦૧૮
ઓફિશિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/JyNJPi
ઓફિશિયલ વેબસાઈટ
https://goo.gl/LzyqpM
