IBPS દ્વારા ક્લાર્ક ની જગ્યાઓ ભરવા માટૅ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૭૨૭૫
(૦૧) આંધ્ર પ્રદેશ = ૧૬૭ જગ્યાઓ
(૦૨) અરુણાચલ પ્રદેશ = ૧૦ જગ્યાઓ
(૦૩) આસામ = ૯૪ જગ્યાઓ
(૦૪) બિહાર = ૧૭૮ જગ્યાઓ
(0૫) ચંડીગઢ = ૩૭ જગ્યાઓ
(૦૬) છતીસગઢ = ૮૯ જગ્યાઓ
(૦૭) દાદરાનગર હવેલી = ૦૩ જગ્યાઓ
(૦૮) દમણ - દીવ = ૦૧ જગ્યા
(૦૯) દિલ્હી = ૩૬૨ જગ્યાઓ
(૧૦) ગોવા = ૪૮ જગ્યાઓ
(૧૧) ગુજરાત = ૫૩૩ જગ્યાઓ
(૧૨) હરિયાણા = ૧૪૬ જગ્યાઓ
(૧૩) હિમાચલ પ્રદેશ = ૯૦ જગ્યાઓ
(૧૪) જમ્મુ કાશ્મીર = ૬૧ જગ્યાઓ
(૧૫) ઝારખંડ = ૧૧૦ જગ્યાઓ
(૧૬) કર્ણાટક = ૬૧૮ જગ્યાઓ
(૧૭) કેરળ = ૨૯૧ જગ્યાઓ
(૧૮) લક્ષદ્વીપ = ૦૧ જગ્યા
(૧૯) મધ્યપ્રદેશ = ૩૨૫ જગ્યાઓ
(૨૦) મહારાષ્ટ્ર = ૭૭૨ જગ્યાઓ
(૨૧) મણિપુર = ૦૮ જગ્યાઓ
(૨૨) મેઘાલય = ૦૬ જગ્યાઓ
(૨૩) મિઝોરમ = ૦૨ જગ્યાઓ
(૨૪) નાગાલેન્ડ = ૦૪ જગ્યાઓ
(૨૫) ઓડીસા = ૧૯૧ જગ્યાઓ
(૨૬) પોંડીચેરી = ૨૨ જગ્યાઓ
(૨૭) પંજાબ = ૪૦૫ જગ્યાઓ
(૨૮) રાજસ્થાન = ૨૬૮ જગ્યાઓ
(૨૯) સિક્કિમ = ૧૦ જગ્યાઓ
(૩૦) તમિલનાડુ = ૭૯૨ જગ્યાઓ
(૩૧) તેલંગાણા = ૧૬૨ જગ્યાઓ
(૩૨) ત્રિપુરા = ૧૮ જગ્યાઓ
(૩૩) ઉતરપ્રદેશ = ૯૪૪ જગ્યાઓ
(૩૪) ઉતરાખંડ = ૯૭ જગ્યાઓ
(૩૫) વેસ્ટ બંગાળ = ૪૧૦ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિમાંથી ગ્રેજ્યુએટ
વયમર્યાદા : ૨૦ વર્ષ થી ૨૮ વર્ષ સુધી (જાતિ પ્રમાણે છૂટછાટ)
પરીક્ષા ફી :
૬૦૦ રૂપિયા (જનરલ અને ઓ.બી.સી માટે)
૧૦૦ રૂપિયા (એસ.સી અને એસ.ટી માટે)
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૮/૦૯/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૦/૧૦/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ , શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિશિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/9EhKy1
ઓફિશિયલ વેબસાઈટ
https://goo.gl/q8XuSo
