Sunday, 16 September 2018

GPSSB દ્વારા દરેક જિલ્લા માટે ૨૦૨૨ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતી




ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ૨૦૨૨ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે.


જુનીયર ક્લાર્ક – ૭૪૪ જગ્યાઓ

તલાટી કમ મંત્રી – ૧૨૭૮ જગ્યાઓ



જિલ્લા વાઇસ ક્લાર્કની કુલ જગ્યાઓ
કચ્છ – ૫૯
પાટણ – ૧૮
મહેસાણા – ૬૯
સુરેન્દ્રનગર – ૫૨
જામનગર – ૩૧
પોરબંદર – ૧૩
જુનાગઢ – ૪૯
અમરેલી – ૫૭
ભાવનગર – ૫૯
આંણદ – ૧૩
નડિયાદ – ૩૧
ગોધરા – ૪૨
નર્મદા – ૭
ભરૂચ – ૩૫
સુરત – ૫૭
નવસારી – ૨૭
વલસાડ -૪૯
તાપી – ૧૦
ગીર-સોમનાથ – ૧૯
બોટાદ – ૧૬
અરવલ્લી – ૩૧


જિલ્લા વાઇસ તલાટી કમ મંત્રીની કુલ જગ્યાઓ
કચ્છ – ૭૫
પાટણ – ૫૪
મહેસાણા – ૭૫
સુરેન્દ્રનગર – ૧૦૫
જામનગર – ૯૩
પોરબંદર – ૨૨
જુનાગઢ – ૯૨
અમરેલી – ૧૨૬
ભાવનગર – ૧૩૫
આંણદ – ૩૭
નડિયાદ – ૬૧
ગોધરા – ૫૬
નર્મદા – ૫૬
ભરૂચ – ૭૩
સુરત – ૬૦
નવસારી – ૬
વલસાડ -૪૪
તાપી – ૩૧
ગીર-સોમનાથ – ૪૪
બોટાદ – ૧૮
અરવલ્લી – ૧૨


લાયકાત – ૧૨ પાસ તથા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ

વય મર્યાદા – ૧૮ થી ૩૩ વર્ષ (જાતી પ્રમાણે છુટ છાટ)

પગાર ધોરણ – ૧૯૯૫૦/- પાંચ વર્ષ માટે ફિક્સ

પરીક્ષા ફી – જનરલ કેટેગરી માટે ૧૦૦/- રૂપિયા + ૧૨/- રૂપિયા પોસ્ટ ચાર્જ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૮/૦૯/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૮/૧૦/૨૦૧૮


વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત જોવી.

જુનિયર ક્લાર્ક : https://goo.gl/2WakVN

તલાટી કમ મંત્રી : https://goo.gl/fnX6KH

To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.