Saturday, 15 September 2018

GPSC દ્વારા ૪૯૦ જગ્યાઓની ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.


કુલ જગ્યાઓ : ૪૯૦

(૦૧) નાયબ સેક્શન અધિકારી ( GPSC )
= ૧૯ જગ્યાઓ

(૦૨) નાયબ સેક્શન અધિકારી ( સયિવાલય )
= ૧૮૭ જગ્યાઓ

(૦૩) નાયબ સૅકશન અધિકારી ( વિધાનસભા)
= ૦૬ જગ્યાઓ

(૦૪) નાયબ મામલતદાર ( મહેસુલ વિભાગ )
= ૨૦૦ જગ્યાઓ



નિયામક શ્રી આયુષ ની કચેરી હસ્તકની હોમિયોંપેથીના વિવિધ વિષયોના અસોસીયેટ પ્રોફેસર / રીડર

(૦૧) હોમિયોપેથીક મટીરીયા મેડીકા
= 0૧ જગ્યા

(૦૨) નાયબ સેક્શન અધિકારી ( સચિવાલય ):
= ૧૮૭ જગ્યાઓ

(૦૩) નાયબ સેક્શન અધિકારી ( વિધાનસભા)
= ૦૬ જગ્યાઓ

(૦૪) નાયબ મામલતદાર ( મહેસુલ વિભાગ )
= ૨૦૦ જગ્યાઓ



નિયામક શ્રી આયુષ ની કચેરી હસ્તક્ની હોમિયોપેથીના વિવિધ વિષયોના અસોસીયેટ પ્રોફેસર /રીડર

(૦૧) હોમિયોપેથીક મટીરીયા મેડીકા
= ૦૧ જગ્યા

(૦૨) હોમિયોપેથી ફાર્મસી
= ૦૧ જગ્યા

(૦૩) ઓર્ગેનન ઓફ મેડિસીન
= ૦૧ જગ્યા

(૦૪) પેથોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી
= ૦૧ જગ્યા

(૦૫) ફિઝીયોલોજી ઈન્ક્લુડીન્ગ બાયોકેમિસ્ટ્રી
= ૦૧ જગ્યા

(૦૬) એનાટોમી
= ૦૧ જગ્યા

(૦૭) ફોરેઠિસક મેડીસીન અને ટોકસીકોલોજી
= ૦૧ જગ્યા



નિયામક શ્રી આયુષ ની કચેરી હસ્તકની હોમિયોપેથીના વિવિધ વિષયોના લેકચરર

(૦૧) હોમિયોપેથીક મટીરીયા મેડીકા
= ૦૧ જગ્યા

(૦૨) હોમિયોપેથી ફાર્મસી
= ૦૧ જગ્યા

(૦૩) ઓર્ગેનન ઓફ મેડિસીન
= ૦૧ જગ્યા

(૦૪) પેથોલોજી
= ૦૧ જગ્યા

(૦૫) ફિઝીયોલોજી
= ૦૧ જગ્યા

(૦૬) એનાટોમી
= ૦૧ જગ્યા

(૦૭) ફોરેઠિસક મેડીસીંન અને ટોકસીકોલોજી
= ૦૧ જગ્યા



અન્ય પોસ્ટ

(૦૧) દંત સર્જન
= ૦૪ જગ્યાઓ

(૦૨) નાયબ નિયામક
= ૦૨ જગ્યાઓ

(૦૩) પુરાતત્વીય ઈજનેર
= ૦૧ જગ્યા

(૦૪) કયુરેટર
= ૦૯ જગ્યાઓ

(૦૫) સહાયક વાહન વ્યવહાર નિયામક
= ૦૩ જગ્યાઓ

(૦૬) નગરપાલિકા મુખ્ય અધિકારી
= ૩૭ જગ્યાઓ

(૦૭) ભૂરતર શાસ્ત્રી
= ૦૪ જગ્યાઓ

(૦૮) સંશોધન અધિકારી
= ૦૪ જગ્યાઓ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૫/૦૯/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૧/૧૦/૨૦૧૮


શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/usndZe



To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.