Saturday, 15 September 2018

SSC GD કોન્સ્ટેબલની ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી

સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા કોન્સ્ટેબલ (GD Constable) ની ભરતી માટેની ઓનલાઈન અરજી કરવા માટેની મુદત લંબાવાઈ.…

GD કોન્સ્ટેબલ ની ભરતી માટેની ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ : ૧૭/૦૯/૨૦૧૮ હતી પરંતુ ઉમેદવારો ને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી સર્જાતી હોય માટે ઉમેદવારના હિત ને ધ્યાનમાં રાખી સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા ઓનલાઈન અરજી કરવા માટેની નવી છેલ્લી તારીખ ૩૦/૦૯/૨૦૧૮ જાહેર કરી છે.

ઉમેદવારો તા. ૩૦/૦૯/૨૦૧૮ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને 
તા: ૦3/૧૦/૨૦૧૮ સુધી બેંક સમય મુજબ ચલણ ભરી શકશે.

ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે 
https://goo.gl/2LRWo3
To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.