Showing posts with label TET. Show all posts
Showing posts with label TET. Show all posts

Friday, 20 February 2015

Vidhyasahayak Banva Mate Farjiyat TET Rad Thai Shake Chhe


કેટ દ્વારા પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ :
પરીક્ષા રદ થાય છે કે કેમ તેનો આધાર સરકાર પર રહેશે

તા.૧૯,રાજયમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ફરજીયાત બનાવી દેવાયેલ સીટેટ અને ટેટની પરીક્ષા આગામી સમયમાં દૂર કરવામાં આવે તેવી શકયતા છે. આ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ) દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. જો કે પરીક્ષા રદ્ થાય છે કે નહી તેનો આધાર રાજય સરકારના વલણ ઉપર રહેલો છે.

પ્રાપ્ત થતિ માહિતી મુજબ રાજયમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ) દ્વારા સી-ટેટ અને ટેટની પરીક્ષા લેવામાં આવે છે. જો કે હાલ વિવિધ રાજયો તેમજ કેન્દ્રીય શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ધટ જોવા મળી રહી છે. ત્યારે આ ધટને દૂર કરવામાં માટે કેટના જ્યુડિશિયલ મેમ્બર એ.કે. ભારદ્વાજની અધ્યક્ષતામાં બેંચે ટેટ અને સી- ટેટની પરીક્ષા લીધા વિના સીધા અનુભાવના આધારે શિક્ષકોની ભરતી કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત આ બેંચે કેન્દ્રના માનવcસંશાધન વિકાસ મંત્રાલય દ્વારા નવેમ્બર-૨૦૧૦ માં પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામાને રદ્ કરવાની પણ ભલામણ કરી છે. તેના કારણે અગામી દિવસોનાં સી-ટેટ અને ટેટની પરીક્ષા રદ્ કરી દેવામાં આવેતેવી શક્યતા સર્જાઈ છે. પરંતુ આ મુદ્દે સધળો મદાર રાજય સરકારનાં વલણ ઉપર છે આ અંગે રાજયનાં શિક્ષણ વિભાગનાં નાયબ નિમામક બી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમને હજી સુધી આવો કોઈ ભલામણ કરવામાં આવી હશે તો આગામી દિવસોમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય અને રાજયસરકાર જે મુજબનાં નિદેર્શ આપશે. તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Sunday, 18 May 2014

TET-1 And TET-2 Exam Dates Declared


ધો. 1 થી 5ના પ્રાઇમરી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા ટીચર્સ એલિજિબિલિટી ટેસ્‍ટ (TET-1) માહિતી સંભવિત તારીખો જાહેર કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, રાજય પરીક્ષા બોર્ડની મીટીંગ્‍માં થયેલી ચર્ચા મુજબ TET-1 ૩જી ઓગસ્‍ટે જયારે TET-2 ર૦ મી જુલાઇએ અને હેડ માસ્‍ટર માટેની TET ૧૭મી ઓગસ્‍ટે લેવાઇ એવી શકયતાઓ છે. પરીક્ષાની આ તારીખો સંભવિત છે પરંતુ પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે.

Wednesday, 20 November 2013

Friday, 15 November 2013

TET 2 Mark sheet Related Important News

Teacher Eligibility Test (TET) Exam 2013 Nu Result Aave Ghano Time Thai Gayo. Marksheet Pan Ghana Mitro Ne Mali Gai Chhe Ane Amuk Candidate Ne Haji Sudhi Marksheet Mali Nathi. Aadhar Bhut Sutro Na Janavya Anusar Adhura Address Na Karne Ghani Markshet Post Mathi Return Rajy Pariksha Bourd Ma Pachhi Aavi Chhe. Mate Je Mitro Ne Marksheet Na Mali Hoy Te Mitro Rajy Exam Board No Contact Karo Athava Rubru Mulakat Karo.

SEB Contact Number: 079 23248462

Info By- Kishor Parmar
Source by GujInfo

Wednesday, 4 September 2013

Sunday, 1 September 2013

Saturday, 31 August 2013

Quiz TAT,TET,HTAT

મિત્રો આ ક્વીઝ TAT,TET,HTAT
 તેમજ TEACHERને બીજી પરીક્ષા  માં ઊપયોગી થાય એવી આ ક્વીઝ બનાવવામાં આવી છે.
એ ઉપારાંત આપ સૌને ઊપયોગી થાય એવી આ ક્વીઝ  છે.
ઉતાવળ થી બનાવી છે  ભુલચુક સુધારીને ઉપયોગ કરજો
મજા આવે તો કોમેન્ટ કરજો    




શિક્ષણની  ફિલોસોફી કવીઝ-નંબર-૨


શિક્ષણની  ફિલોસોફી કવીઝ-નંબર-૩


વર્ગ_વ્યવહાર_અને_મૂલ્યાંકાન-1(_ક્વીઝ-_NO-3_) કવીઝ-નંબર-૪


વર્ગ_વ્યવહાર_અને_મૂલ્યાંકાન-1(_ક્વીઝ-_NO-૪_) કવીઝ-નંબર-૫


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-૫)કવીઝ-નંબર-૬


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-૬_) કવીઝ-નંબર-૭


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-૭_) કવીઝ-નંબર-૮


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-8_) કવીઝ-નંબર-૯


Posted By 
Baldev Pari

Wednesday, 27 February 2013

શિક્ષકોની ભરતીમાં ટેટની પ્રથમ પરીક્ષાનું પરિણામ માન્ય રહેશે

» શિક્ષકોની ભરતીમાં ટેટની પ્રથમ પરીક્ષાનું પરિણામ માન્ય રહેશે.
»
»

» અખબારી યાદી જોવા અહીં ક્લિક કરો.

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.