Showing posts with label Exam Date. Show all posts
Showing posts with label Exam Date. Show all posts

Monday, 1 October 2018

UGVCL વિઘુત સહાયક ( જુનિયર આસિસ્ટન્ટ) ની ભરતી અંતર્ગત ઓનલાઈન પરીક્ષા બાબતે અગત્યની પ્રેસનોટ


ઉતર ગુજરાત વીજ કંપની લીમીટૅડ દ્વારા આગામી તા. ૧૩/૧૦/૨૦૧૮ , ૧૪/૧૦/૨૦૧૮ અને ૧૫/૧૦/૨૦૧૮ ના રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં વિદ્યુત સહાયક ( જુનિયર આસિસ્ટન્ટ ) ની ઓનલાઈન પરીક્ષા નુંઆયોજન કરવામાં આવેલ છે.


ઓનલાઇન પરીક્ષાના એડમિટ કાર્ડ તા.૦૩/૧૦/૨૦૧૮ ના રોજ ૧૧:૦૦ કલાકથી મેળવી શકાશે..


ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે
http://goo.gl/TTWTg2



Saturday, 29 September 2018

GPSSB ધ્વારા વર્ષ ૨૦૧૮- ૧૯ દરમ્યાન યોજાનાર વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર


ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ધ્વારા વર્ષ ૨૦૧૮- ૧૯ દરમ્યાન યોજાનાર વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર

Exam Dates:

Extension Officer (Agricultural): 04-11-2018

Statistical Assistant: 04-11-2018

Mukhya Sevika: 23-11-2018

Nayab Chitnis: 23-11-2018

Research Assistant: 24-11-2018

Staff Nurse: 25-11-2018

Compounder: 25-11-2018

Extension Officer (Cooperation): 09-12-2018

Social Welfare Inspector: 09-12-2018


સ્પર્ધાત્મક પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જોવા માટે





Tuesday, 28 August 2018

RRB દ્વારા ગ્રુપ - ડી માટેની કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ ની તારીખ જાહેર


રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ - D ની ભરતી અંતર્ગત કોમ્પ્યુટર બેઝ્ડ ટૅસ્ટ ની તારીખ જાહેર કરાઈ છે.

કોમ્પ્યુટર બેઝ્ડ ટૅસ્ટ ( લેવલ - ૦૧ પોસ્ટ ) શરૂ થવાની તારીખ : ૧૭/૦૯/૨૦૧૮

ઓફિસિયલ નોટિફિફેશન જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://goo.gl/Bqs8pN



Saturday, 25 August 2018

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તારીખ જાહેર



➜ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તારીખ જાહેર થઈ છે.

➜ પોલીસ ભરતીની લેખીત પરીક્ષા તા. ૨૮/૧૦/૨૦૧૮ ના રોજ યોજાશે.

ઓફીસીયલ પરીપત્ર વાંચવા માટે નીચની લીંક પર ક્લિક કરો.

Monday, 13 August 2018

MGVCL Vidyut Sahayak (Junior Engineer-electrical) Written Test Date / Syllabus 2018

MGVCL Vidyut Sahayak (Junior Engineer-electrical) Written Test Date / Syllabus 2018


Madhya Gujarat Vij Company Limited (MGVCL) has published Notice & Its Syllabus For Written Test For The Post Of Vidyut Sahayak (Junior Engineer-electrical), Check below for more details.

Post: Vidyut Sahayak (Junior Engineer-electrical)

Notice of Written Exam/ Syllabus: Click Here


Saturday, 21 February 2015

Thursday, 19 February 2015

Friday, 13 February 2015

Exam Date - GPSC Asst. Professor Recruitment, 2015

Name of the posts:
  • Assistant Professor Automobile Engineering: 38/2013-14
  • Assistant Professor Computer Engineering: 42/2013-14
  • Assistant Professor Mechanical Engineering: 48/2013-14 
  • Assistant Professor Mechanical Engineer (only for ST): 63/2013-14
Exam Date: 08/03/2015 (11:00 am to 11:50 am)


Wednesday, 24 September 2014

Bin Sachivalay Clerk Exam Date Declared

Post Name: Clerk
No.of Posts: 2444
Qualification: Std 12 th Pass
Importnat Dates:
Starting Online Application Date:17/09/2014
Last Date of Online Application:08/10/2014
Apply online: Click Here
Notification:  Click Here

Bin Sachivalay Clerk Exam Date 2014 : 21/12/2014
 
View Full Advertisement : Click Here

Sunday, 18 May 2014

TET-1 And TET-2 Exam Dates Declared


ધો. 1 થી 5ના પ્રાઇમરી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા ટીચર્સ એલિજિબિલિટી ટેસ્‍ટ (TET-1) માહિતી સંભવિત તારીખો જાહેર કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, રાજય પરીક્ષા બોર્ડની મીટીંગ્‍માં થયેલી ચર્ચા મુજબ TET-1 ૩જી ઓગસ્‍ટે જયારે TET-2 ર૦ મી જુલાઇએ અને હેડ માસ્‍ટર માટેની TET ૧૭મી ઓગસ્‍ટે લેવાઇ એવી શકયતાઓ છે. પરીક્ષાની આ તારીખો સંભવિત છે પરંતુ પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે.

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.