ઉતર ગુજરાત વીજ કંપની લીમીટૅડ દ્વારા આગામી તા. ૧૩/૧૦/૨૦૧૮ , ૧૪/૧૦/૨૦૧૮ અને ૧૫/૧૦/૨૦૧૮ ના રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં વિદ્યુત સહાયક ( જુનિયર આસિસ્ટન્ટ ) ની ઓનલાઈન પરીક્ષા નુંઆયોજન કરવામાં આવેલ છે.
ઓનલાઇન પરીક્ષાના એડમિટ કાર્ડ તા.૦૩/૧૦/૨૦૧૮ ના રોજ ૧૧:૦૦ કલાકથી મેળવી શકાશે..
ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે
http://goo.gl/TTWTg2