Thursday, 4 October 2018

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઈ.સી.ડી.એસ અર્બન પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કાર્યકર/તેડાગર ની ભરતી


વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઈ.સી.ડી.એસ અર્બન પ્રોજેક્ટ હેઠળ નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહીં છે.


(૦૧) કાર્યકર : ૦૭ જગ્યાઓ

(૦૨) તેડાગર : ૦૫ જગ્યાઓ


લાયકાત : કાર્યકર માટે ધોરણ ૧૦ પાસકે તેથી વધુ તેડાગર માટે ધોરણ ૭ પાસ કે તેથી વધુ


વય મર્યાદા : ૧૮ વર્ષથી ઓછી અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૧૦/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૦/૧૦/૨૦૧૮


શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી


ઓફિસિયલ જાહેરાત જોવા માટૅ
https://goo.gl/upjn4e


ઓફિશિયલ વેબસાઈટ
https://goo.gl/z9M8Mx



To Get Fast Updates In Your Mobile Download Our Android App : Hi Tech Gozariya

ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.