Sunday, 20 September 2020

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ટ્રેડ પ્રમાણે એપ્રેન્ટિસની ભરતી

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ટ્રેડ પ્રમાણે એપ્રેન્ટિસની ભરતી

કુલ જગ્યાઓ : 800

(01) ઈલેક્ટ્રીશિયન = 60 જગ્યાઓ

(02) વાયરમેન = 120 જગ્યાઓ

(03) ફીટર = 20 જગ્યાઓ

(04) કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ = 80 જગ્યાઓ

(05) હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર = 50 જગ્યાઓ

(06) એકાન્ટન્ટ = 150 જગ્યાઓ

(07) માઈક્રો ફાઇનાન્સ એપ્રેન્ટિસ = 10 જગ્યાઓ

(08) ઓફિસ આસિસ્ટન્ટ = 180 જગ્યાઓ

(09) ફિલ્ડ સર્વે અમ્યુરેટર = 100 જગ્યાઓ 

(10) આસિસ્ટન્ટ (હ્યુમન રિસોર્સ) = 30 જગ્યાઓ


અરજી કરવાની તારીખ : 21/09/2020

અરજી કરવાની છેલ્લી તારીખ : 30/09/2020



Friday, 15 March 2019

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ૩૫૨૭૭ જગ્યાઓની ભરતી (01/2019)



રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

કુલ જગ્યાઓ : ૩૫૨૭૭


અંડર ગ્રેક્યુએટ પોસ્ટ (ધોરણ - 12 પાસ)

(૦૧) જુનિયર ક્લાર્ક કમ ટાઈપીસ્ટ = ૪૩૧૯ જગ્યાઓ

(૦૨) એકાઉન્ટસ ક્લાર્ક કમ ટાઈપીસ્ટ = ૭૬૦ જગ્યાઓ

(૦૩) જુનિયર ટાઈમ કીપર = ૧૭ જગ્યાઓ

(૦૪) ટ્રેઈન્સ ક્લાર્ક = ૫૯૨ જગ્યાઓ

(૦૫) કોમર્સિયલ કમ ટીકીટ ક્લાર્ક = ૪૯૪૦ જગ્યાઓ


ગ્રેજ્યુએટ પોસ્ટ અથવા તેને સમકક્ષ

(૦૧) ટ્રાફિક આસિસ્ટન્ટ = ૮૮ જગ્યાઓ

(૦૨) ગુડ્ઝ ગાર્ડ = ૫૭૪૮ જગ્યાઓ

(૦૩) સિનીચર કોમર્સિચલ કમ ટીકીટ કલાર્ક = ૫૬૩૮ જગ્યાઓ

(૦૪) સિનીચર કલાર્ક કમ ટાઈપીસ્ટ = ૨૮૭૩ જગ્યાઓ

(૦૫) જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપીસ્ટ = ૩૧૬૪ જગ્યાઓ

(૦૬) સિનીચર ટાઈમ કીપર = ૧૪ જગ્યાઓ

(૦૭) કોમર્સિચલ એપ્રેન્ટીસ = ૨૫૯ જગ્યાઓ

(૦૮) સ્ટેશન માસ્તર = ૬૮૬૫ જગ્યાઓ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૦૩/૨૦૧૯

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૧૯


શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
http://bit.ly/2El9EaC


Thursday, 4 October 2018

UGVCL વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) ની ભરતીના એડમિટ કાર્ડ (Call Letter) જાહેર


UGVCL વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) ની ભરતી અંતર્ગત ઓનલાઈન પરીક્ષા માટેના એડમિટ કાર્ડ (Call Letter) જાહેર

ઓનલાઈન પરીક્ષા માટેના એડમિટ કાર્ડ મેળવવા માટે

https://goo.gl/RjfV1p



ગુજરાત રોજગાર સમાચાર 03/10/2018


તા. 03/10/2018 નું ગુજરાત રોજગાર સમાચાર જેમાં વિવિધ ભરતીઓ વિશેની વિગતવાર માહિતી આપેલી છે

ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.


https://goo.gl/vJrnHF



વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઈ.સી.ડી.એસ અર્બન પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કાર્યકર/તેડાગર ની ભરતી


વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઈ.સી.ડી.એસ અર્બન પ્રોજેક્ટ હેઠળ નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહીં છે.


(૦૧) કાર્યકર : ૦૭ જગ્યાઓ

(૦૨) તેડાગર : ૦૫ જગ્યાઓ


લાયકાત : કાર્યકર માટે ધોરણ ૧૦ પાસકે તેથી વધુ તેડાગર માટે ધોરણ ૭ પાસ કે તેથી વધુ


વય મર્યાદા : ૧૮ વર્ષથી ઓછી અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૧૦/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૦/૧૦/૨૦૧૮


શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી


ઓફિસિયલ જાહેરાત જોવા માટૅ
https://goo.gl/upjn4e


ઓફિશિયલ વેબસાઈટ
https://goo.gl/z9M8Mx



Monday, 1 October 2018

UGVCL વિઘુત સહાયક ( જુનિયર આસિસ્ટન્ટ) ની ભરતી અંતર્ગત ઓનલાઈન પરીક્ષા બાબતે અગત્યની પ્રેસનોટ


ઉતર ગુજરાત વીજ કંપની લીમીટૅડ દ્વારા આગામી તા. ૧૩/૧૦/૨૦૧૮ , ૧૪/૧૦/૨૦૧૮ અને ૧૫/૧૦/૨૦૧૮ ના રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં વિદ્યુત સહાયક ( જુનિયર આસિસ્ટન્ટ ) ની ઓનલાઈન પરીક્ષા નુંઆયોજન કરવામાં આવેલ છે.


ઓનલાઇન પરીક્ષાના એડમિટ કાર્ડ તા.૦૩/૧૦/૨૦૧૮ ના રોજ ૧૧:૦૦ કલાકથી મેળવી શકાશે..


ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે
http://goo.gl/TTWTg2



Saturday, 29 September 2018

GPSSB ધ્વારા વર્ષ ૨૦૧૮- ૧૯ દરમ્યાન યોજાનાર વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર


ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ધ્વારા વર્ષ ૨૦૧૮- ૧૯ દરમ્યાન યોજાનાર વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર

Exam Dates:

Extension Officer (Agricultural): 04-11-2018

Statistical Assistant: 04-11-2018

Mukhya Sevika: 23-11-2018

Nayab Chitnis: 23-11-2018

Research Assistant: 24-11-2018

Staff Nurse: 25-11-2018

Compounder: 25-11-2018

Extension Officer (Cooperation): 09-12-2018

Social Welfare Inspector: 09-12-2018


સ્પર્ધાત્મક પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જોવા માટે





Wednesday, 26 September 2018

ગુજરાત રોજગાર સમાચાર 26/09/2018


તા. 26/09/2018 નું ગુજરાત રોજગાર સમાચાર જેમાં વિવિધ ભરતીઓ વિશેની વિગતવાર માહિતી આપેલી છે

ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.


https://goo.gl/EznrCn




Tuesday, 25 September 2018

Gujarat High Court દ્રારા આસિસ્ટન્ટ ની ભરતી અંતર્ગત પ્રિલીમીનરી પરીક્ષાનાં કોલલેટર જાહેર


Gujarat High Court દ્રારા આસિસ્ટન્ટ ની ભરતી અંતર્ગત પ્રિલીમીનરી પરીક્ષાનાં કોલલેટર જાહેર થઈ ગયા છે.


પરીક્ષાની તારીખ : ૩૦/૦૯/૨૦૧૮


કોલલેટર ડાઉનલોડ કરવા માટે
https://goo.gl/SFLix5



Saturday, 22 September 2018

ઈન્ડો તિબેટન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સ માં ૭૩ જગ્યાઓની ભરતી


ઈન્ડો તિબેટન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.


કુલ જગ્યાઓ : ૭૩

(૦૧) હેડ કોન્સ્ટૅબલ ( શિક્ષણ અને તાણ સલાહકાર)
= ૬૨ જગ્યાઓ (પુરુષ)

(૦૨) હેડ કોન્સ્ટૅબલ ( શિક્ષણ અને તાણ સલાહકાર)
= ૧૧ જગ્યાઓ ( મહિલા)


ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૪/૦૯/૨૦૧૮

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૩/૧૦/૨૦૧૮


શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિશિયલ જાહેરાત જોવી

ઓફિશિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/M48cW8

ઓફિશિયલ વેબસાઈટ
https://goo.gl/tsLa13




ફ્રી
જોબ એલર્ટ મેળવવા તમારા વૉટ્સએપ નંબર થી JOIN Job Alert લખી ને અમારા વૉટ્સએપ નંબર 9723360234 પર મેસેજ કરો.